India’s Fashion: Shoes! Translated into Gujarati

મોજડી
By Surav Thakrar
ભારતના પગરખા 
ભારત એક સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાનો દેશ છે. સમગ્ર વિશ્વમાં તેના અવિશ્વસનીયતા અને ચાતુર્ય પરિચિત છેભારતના લોકોનો ઉમંગ અને ઉત્સાહ એ દેશનુ મુળતત્વ છે
શુઝ ! શુઝ ! શુઝ ! છોકરીઓના  કપડાં સાથે જોડીમાં સારતત્ત્વરૂપ સહાયક ! ભારતમાં ખાસ કરીને પંજાબી છોકરીઓ આજકાલ પટીયાલા અને કુર્તી સાથે રંગબેરંગી જુતા પહેરે છે. ભારતના ટીનેજરો વચ્ચે તેનુ ગરમ વલણ રહ્યું છે. તમે પરંપરાગત ભારતમાં કોઈપણ નૃત્યનર્તિકા છોકરી પ્રિન્ટેડ એમ્બ્રોઇડરી પહેરેલી જોઈ શકો છો.  
તમે ભારતમાં V $ થી સુધીના ટ્રેન્ડીંગ જૂતા શોધી શકો છો. જો કોઇને એક ડિઝાઇનર પગરખાની જરૂર છે તો આના જેવી જુત્તિ તમારા માટે એક સંપૂર્ણ ફિટ છે. 
ડાબી બાજુ: કોરલ હેઝ બ્લશ્ડ આઉટ કાચ જડેલા મહિલાઓના હાથકારીગરીવાળા રોજિંદા પગરખા  જમણી બાજુ ઉપર: શિમ્મર ટ્વિન્સ જમણી બાજુ નીચે : ફિઝ્ઝિ ગોબ્લેટ ગુલાબી કાચવાળા પગરખા 
નવવધુના સ્મિત જેટલા ખુશખુશાલ, આ સ્લિપ ઓન્સ કાચ જડેલા અને ચાંદીના થ્રેડ વર્કવાળા મોહક તેજસ્વીતાનો અનંત પીછો કરે છે. કોઇ પરંપરાગત ચળકાટ રોફ મારતા શોભાવાળા જુત્તા તમને ચમકાવે છે.
આજકાલ આ સ્લિપ ઓન્સને વેસ્ટર્ન ટી શર્ટ, જીન્સ, ફોર્મલ્સ અથવા કોઇ પણ સ્કેટર વસ્ત્ર સાથે પહેરવાનો ભવ્ય વલણ થયો છે છોકરીઓને આ સ્લિપ ઓન્સ બઉ ગમે છે અને સાથે સાથે બિજા બધાને પણ ! અને છોકરીઓ હોટેસ્ટ વસ્તુ આની એ છે કે  -> આ જુતા ખાલિ VIII $ ના છે !!!! <3

 

 આ જૂતા ચોક્કસ અતિસુંદર અને માનનીય છે ને?
 
Many thanks to Mr. Thakrar, IK’s fashion consultant, for the translation. 


 
 

Leave a Reply